Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs

Latest

Some Short Tricks in Gujarati



(૦૧) વૌઠાને મળતી સાત નદીઓ :

હા સામે માવા ખાશે

હા : હાથમતી
સા : સાબરમતી
 મે : મેશ્વો
મા : માજુમ
વા : વાત્રક
ખા : ખારી
શે : શેઢી

(૦૨) ગુજરાતની આઠ મહાનગરપાલિકાઓ : 

રાજુભા અમે જાસુ ગાંવ

રા : રાજકોટ
જુ : જૂનાગઢ
ભા : ભાવનગર
અમે : અમદાવાદ
જા : જામનગર
સુ : સુરત
ગાં : ગાંધીનગર
વ : વડોદરા

(૦૩) ભારતના કૃત્રિમ સરોવરો:

ગોગાના કસમ

ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ 
ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ
ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ
ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક
સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત
મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા

(૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો : 

કોહરા સાલામ

કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-
હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-
રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-
સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-
લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-
મ : મંગળયાન ૱૨૦૦૦/-

(૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો : 

તારા કાન કોક કાપે

તા : તારાપુર (મહારાષ્ટ્ર)
રા : રાવતભાટા (રાજસ્થાન)
કા : કાકરાપાર (ગુજરાત)
ન : નરોરા (ઉત્તરપ્રદેશ)
કો : કોટા (રાજસ્થાન)
ક : કલ્પકમ (તમિલનાડુ)

(૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો : 

બચપન માં MBA કર્યું

બ : બાંગ્લાદેશ
ચ : ચીન
પ : પાકિસ્તાન
ન : નેપાળ

M : મ્યાનમાર
B : ભૂટાન
A : અફઘાનિસ્તાન

(૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :

મમ્મી પણ ગુજરાતી છે

મ : મધ્યપ્રદેશ
મી : મિઝોરમ
પણ : પશ્ચિમ બંગાળ
ગુ : ગુજરાત
જ : ઝારખંડ
રા : રાજસ્થાન
તી : ત્રિપુરા
છે : છત્તીસગઢ

(૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ : 

કપાસ મેં આગ

ક : કચ્છ
પા : પાટણ
સ : સાબરકાંઠા
મેં : મહેસાણા
આ : અરવલ્લી
ગ : ગાંધીનગર

(૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો : 

ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી

ભારત 
સે : સેસેલ્સ
મા : માલદીવ
મા : મોરીશસ
શ્રી : શ્રીલંકા
ને : નેપાળ
પા : પાકિસ્તાન
ઇ : ઇન્ડોનેશિયા

(૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક : 

નમક

ન : નાળિયેર 
મ : મગફળી
ક : કેળા

(૧૧) ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો :

ચલો દિલ દે દો આપ જાકે લદ્દાખ મેં

ચલો- ચંદીગઢ, લક્ષદ્વિપ
દિલ- દિલ્હી
દે- દાદરા નગર ગવેલી
દો- દીવ દમન
આ- અંદમાન નિકોબાર
પ- પુડ્ડુચેરી
જાકે- જમ્મૂ-કાશ્મીર
લદ્દાખ મેં- લદ્દાખ

(૧૨) બંગાળની ખાડીમાં મળતી નદીઓ : 

બુમ્હા કી ગોદ મે ગંગા

બુમ્હા
કી : કૃષ્ણા / કાવેરી
ગોદ : ગોદાવરી
મે : મહાનદી
ગંગા

(૧૩) રીંછ ના અભયારણ્ય :

બેશીજા DJ

બે : બાલાસિનોર
શી : શીનમહાલ
જા : જાંબુઘોડા
D : ડેડીયાપાડા
J : જેસોર

(૧૪) પાકિસ્તાન સાથે જોડાયેલ રાજ્યો : 

પંગુરાજ

પં : પંજાબ
ગુ : ગુજરાત
રા : રાજસ્થાન
જ : જમ્મુ કાશ્મીર

No comments