Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs

Latest

ઘડિયાર ના સમય નો ખૂણો શોધો


⏰ઘડિયાર ના સમય નો ખૂણો શોધો⏰

ગણતરી વગર 👍 

 યાદ રાખો 

Trick: 

કલાક ને ગુણો 30 થી 

મિનિટ ને ગુણો 5.5 થી 

તફાવત મળે તે જવાબ 


Example:  ઘડીયાર માં ૩:40 વાગ્યા હો તો ખૂણો શોધો 

3 × 30  =90

40 × 5.5 = 220 

આ બન્ને નો તફાવત આપણો જવાબ 

220 - 90 = 130°

No comments