Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs

Latest

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ




 ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

જન્મસ્થળ:- બનારસ, વારાણસી (ઉ.પ્ર)

લગ્ન:- ઝાંસી

પિતા:- મોરોપંત તાંબે

પતિ:- ગંગાધર રાવ

બાળપણનું નામ:- મણિકર્ણીકા, મનુબાઈ

લગ્ન પછીનું નામ:- લક્ષ્મીબાઈ

લક્ષ્મીબાઈનો દત્તાકપુત્ર:- દામોદરદાસ (મૂળનામ- આનંદરાવ)

૧૮૫૩માં ઝાંસી ખાલસા કરી નાખવામાં આવે છે ત્યારે લક્ષ્મીબાઈ બોલે છે, "મૈં ઝાંસી નહિ દુંગી"


ઘોડાનું નામ:- રાજહંસ

હયુરોજ નામના અંગ્રેજ સામે બહાદુરીપૂર્વક લડે છે.

લક્ષ્મીબાઈના સહેલી:- જલકારીબાઈ

૧૮મી જૂન ૧૮૫૮ના રોજ ગ્વાલિયર ખાતે પ્રાણ ચાલ્યા જાય  છે.

સમાધિ સ્થળ:- ગ્વાલિયર

No comments