Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs

Latest

One Liner Questions in Gujarati 36

One Liner Questions in Gujarati 36



'રાજનગર' ગુજરાતના કયા શહેરનું પ્રાચીન નામ હતું❓
✔️અમદાવાદ

અમદાવાદના કોટની પહેલી ઈંટ ક્યાં મુકાઈ હતી❓
✔️માણેક બુરજની જગ્યાએ

મહંમદ બેગડાએ અમદાવાદ શહેર ફરતે કોટ બનવી કેટલા દરવાજા મૂક્યા હતા❓
✔️બાર

ગજરાતમાં આવેલું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ હવાઇમથકને આંતરરાષ્ટ્રીય દરજ્જો ક્યારે આપવામાં આવ્યો❓
✔️26 જાન્યુઆરી,1991

ગજરાતનો સૌથી મોટો મેળો વૌઠાનો મેળો અમદાવાદ જિલ્લાના કયા તાલુકાના વૌઠા ગામે ભરાય છે❓
✔️ધોળકા

અમદાવાદમાં આવેલ કયા ટેકરાને અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો માનવામાં આવે છે, જેને અરવલ્લીની પૂછ તરીકે પણ ઓળખવામાં આવે છે❓
✔️થલતેજ ટેકરાને

અમદાવાદ નજીક આવેલું સરખેજ શેનાં માટે જાણીતું છે❓
✔️ગળી

રાવળ કુટુંબના કુળદેવી ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલું છે❓
✔️માંડલ ખાતે

અમદાવાદમાં આવેલ પતંગ મ્યુઝિયમના સ્થાપક કોણ છે❓
✔️નાનુભાઈ શાહ

અમદાવાદમાં આવેલું વિશ્વનું સૌપ્રથમ વેદ મંદિરની સ્થાપના કોણે કરી હતી❓
✔️સવામીશ્રી ગંગેશ્વરાનંદ

અમદાવાદમાં આવેલું ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર કોણે બંધાવેલું❓
✔️શાંતિદાસ ઝવેરીએ

જઞાનવાળી વાવ ક્યાં આવેલી છે❓
✔️ખભાત

આરોગ્ય માતાનું ધામ ક્યાં આવેલું છે❓
✔️પટલાદ (જી.આણંદ)

ભારત-પાકિસ્તાન ભાગલા સમયે સંપત્તિ વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવનાર એચ.એમ.પટેલનું મૂળ વતન કયું❓
✔️સોજીત્રા (જી.આણંદ)

વડોદરા ગાયકવાડ રાજાઓની રાજધાની ક્યારે બની હતી❓
✔️ઈ.સ.1734માં

વદોડરમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કોણે દાખલ કર્યું હતું❓
✔️મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ

ભારતનું સૌપ્રથમ પેટ્રો કેમિકલ્સ સંકુલ ઇન્ડિયન પેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લી.(IPCL) વડોદરા ખાતે ક્યારે સ્થપાયું હતું❓
✔️1969માં

ખરિસ્તી ધર્મના નિષ્કલંક માતાનું ધામ ક્યાં આવેલું છે❓
✔️વડોદરા

વડોદરામાં આવેલું યોગ મંદિર (કાયાવરોહણ) કોના દ્વારા સ્થાપિત કરાયું હતું❓
✔️સવામી કૃપાલા નંદજી મહારાજ દ્વારા

ઈ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચડાઈ કરી હતી. જેથી ચાંપાનેરના કયા શાસક શરણે આવ્યા હતા❓
✔️તરબકદાસ

પતઈ રાવળનું મૂળ નામ શું હતું❓
✔️રાજા જયસિંહ ચૌહાણ

મોગલ બાદશાહ ઔરંગઝેબનો જન્મ દાહોદમાં ક્યારે થયો હતો❓
✔️ઈ.સ.1618માં

દહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં કયા ઉત્પાદન માટે જાણીતો છે❓
✔️મકાઈ

ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીને કઈ સોસાયટીની સ્થાપના કરી હતી❓
✔️ચરોતર એજ્યુકેશન સોસાયટી

પાલનપુર કોણે વસાવ્યું હતું❓
✔️આબુના શાસક પ્રહલાદદેવે

બનાસકાંઠા જિલ્લો અર્ધરણ વિસ્તારમાં આવેલો છે.જેના ટેકરા જેવા ભાગને શું કહેવામાં આવે છે❓
✔️ગોઢા

બનાસકાંઠા જિલ્લામાં આવેલું રીંછ માટેનું જેસોર અભ્યારણ્ય કયા તાલુકામાં આવેલું છે❓
✔️અમીરગઢ

વાઘેલા વંશના સ્થાપક વિસલદેવ વાઘેલાએ કોને હરાવીને વિશાળનગરી એટલે વિસનગરની સ્થાપના કરી હતી❓
✔️તરિભુવનપાળને

મોગલ બાદશાહ જહાંગીરના કયા સૂબાએ કડીમાં કિલ્લાની રચના કરાવી હતી❓
✔️મર્તઝાખાન બુખારીએ

મહેસાણા જિલ્લામાં ગણપત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✔️ખરવા

સિદ્ધપુરમાં આવેલું બિંદુ સરોવર માતૃશ્રાધ્ધ માટે જાણીતું છે. તેની નજીક કયો આશ્રમ આવેલો છે❓
✔️કપિલ

પાટણ જિલ્લામાં હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે❓
✔️દવમાલ

ગજરાતના હરિયાળા શહેર તરીકે કયું શહેર જાણીતું છે❓
✔️ગાંધીનગર

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 માં કોની ઓફિસો આવેલી છે❓
✔️મખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2માં કોની ઓફિસો આવેલી છે❓
✔️રાજયકક્ષાના મંત્રીઓની

જવાહરલાલ નહેરુ ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને હરણી ઉદ્યાન ક્યાં આવેલું છે❓
✔️ગાંધીનગર

બૌદ્ધ લોકો રહેતા હોય તેવું દેવની મોરી કયા જિલ્લામાં આવેલું છે❓
✔️અરવલ્લી

ભારતને આઝાદી મળતાં કચ્છના કયા મહારાજાએ ભારતમાં ભળવાની માંગણી કરી હતી❓
✔️મહારાજા મહારાવે

સરીન્દ્ર નામક વાદ્ય સંગીત કયા જિલ્લા સાથે સંકળાયેલું છે❓
✔️કચ્છ

કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો કયો પુલ કચ્છ જિલ્લામાં આવેલો છે❓
✔️સરજબારી

કચ્છમાં ભુજ ખાતે આવેલ આયના મહેલ કોણે બંધાવેલો❓
✔️રામસંગ માલમે

દલપતસિંહજીની કોતરણીવાળી છત્રીઓ ક્યાં આવેલી છે❓
✔️ભજ

કચ્છના રાજ પરિવારના કુળદેવી આશાપુરા માતાનો મઢ કચ્છ જિલ્લામાં ક્યાં આવેલો છે❓
✔️ગઢશીશા

ઠાકોર વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના ક્યારે કરી હતી❓
✔️ઈ.સ.1610માં

વક્ષ મંદિર ક્યાં આવેલું છે❓
✔️રાજકોટ

ગજરાતનું કયું શહેર પથ્થર માટે જાણીતું છે❓
✔️ધરાંગધ્રા

ભાવનગરના કયા રાજવીએ સૌપ્રથમ રજવાડું ભારતને સોંપ્યું હતું❓
✔️કષ્ણકુમારસિંહજીએ

ભાવસિંહજી પ્રથમે ભાવનગરની સ્થાપના ક્યારે કરી હતી❓
✔️ઈ.સ.1723માં 

No comments