Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs

Latest

યુદ્ધ સેવા મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં - સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલ



યુદ્ધ સેવા મેડલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં - સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલ

યુદ્ધ દરમિયાન વિશિષ્ટ સેવા માટે મળતો સૌથી મોટો પુરસ્કાર છે યુદ્ધ સેવા મેડલ, વીરતા માટે મળતા પુરસ્કારોમાં તે સામેલ નથી

27 ફેબ્રુઆરીના પાકિસ્તાની વિમાનોની ઘુસણખોરી દરમિયાન મિંટી પ્લેન કન્ટ્રોલરની જવાબદારી નિભાવી રહ્યાં હતાં

મિંટીએ વિંગ કમાન્ડર અભિનંદનને ઉડાન સમયે દુશ્મનના પ્લેન વિશે જાણકારી આપી હતી

No comments