Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Latest Jobs

Latest

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ

રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ

( Rajiv Gandhi Khel Ratna Award Details in Gujarati )


રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 

આ એવોર્ડ રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડીને આપવામાં આવે છે.

આ એવોર્ડ માં ખેલાડીને મેડલ, પ્રમાણપત્ર અને 7.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.

સૌપ્રથમ આ એવોર્ડ મેળવનાર ખેલાડી વિશ્વનાથ આનંદ હતાં. જેમને ચેસ માટે આપવામાં આવ્યો હતો.

૨૦૧૮ માં આ એવોર્ડ ક્રિકેટર વિરાટ કોહલી અને વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ ને આપવામાં આવ્યો હતો.

૨૦૧૯ માં આ એવોર્ડ માટે કુસ્તી માટે બજરંગ પુનિયા સાથે મહિલા કુસ્તી માટે વિનેશ ફોગાટ નાં નામ ની ભલામણ કરવામાં આવી છે.

No comments